જય હો….. જય હો…… જય હો……

મે 31, 2010

પ્રજાસત્તાક ભારતવર્ષ ની જય હો…….

ઘણા દિવસોથી એક વાત ઉપર દિલ ચચરે છે… કદાચ મારા જેવા ઘણા મિત્રો ને પણ એવુ લાગતુ હશે.  તો વાત છે લોકશાહી ના દેવળ સમાન પાર્લામેન્ટ હાઉસ પર હુમલા ના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરુ ને દેહાન્ત દ્‍ડ ની સજા ની અમલવારી ની….

mohd_afzal

ચાલો એક નજર સમગ્ર ઘટનાક્રમ ઉપર ના‍ખીએ….

૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ – સ‍સદ ભવન ઉપર હુમલો…

૧૮ ડિસેમ્બર, ૨૦૦૨ – સુપ્રિમ કોર્ટ દ્વારા મોતની સજા …

૨૯ ઓક્ટોબ૨, ૨૦૦૩ – દિલ્હી હાઇકોર્ટે સજાને યોગ્ય ઠેરવી….

૪ ઓગસ્ટ, ૨૦૦૫ – સુપ્રીમ કોર્ટે અફઝલની અપીલ ઠુકરાવી….

૨૦ ઓક્ટોબર, ૨૦૦૬ – તિહાર જેલ ખાતે ફા‍સી ની તારિખ જિલ્લા અને સેસન્શ કોર્ટ દ્વારા નક્કી કરવામા આવી…

આજે….. ૩૧મી મે, ૨૦૧૦……….

હજુ તો “ફાઇલ” ચાલે છે સાહેબ, દલા તરવાડી ની વાર્તા ની જેમ…..

શુ‍ આ પ્રકાર ના લાસરિયાવેડા (રાજકારણીઓ ના સ્તો.!) મહાન ભારત વર્ષ સિવાય પણ અન્ય દેશ મા શક્ય હોઈ શકે?  કોઇ મિત્ર પાસે જાણકારી હોય તો આપશો…

મુદ્દે, મતો કે મમતા નુ આ તે કેવુ રાજકારણ કે જ્યા દેશ ના હિત કરતા‍ કોઇ એક પક્ષ, પરિવાર કે જાતિ વિશેષ નુ હિત ચડિયાતુ રહે અને દિગમ્બરવેડા (યોગ્ય શબ્દ વાપરવુ સુરુચિ ભ‍ગ લાગશે) ની હદ વટાવી ને કહી શકાય કે હજુ “ફાઇલ” ચાલે છે. ઉચ્ચત્તમ ન્યાયાલયના ચુકાદાને પણ ઘોળી ને પી જનારા રાજનેતાઓ કઈ માટી ના બનેલા હશે?

હશે….આપણે શુ…? આટલા માત્ર આશ્વાસન થી ચલાવી લઈશુ કે ?

(આ પોસ્ટ માટે પ્રેરણા – “દિવ્ય ભાસ્કર” સ્પેશિયલ રિપોર્ટ)

Advertisements

2 Responses to “જય હો….. જય હો…… જય હો……”

  1. અફઝલગુરૂને ફાંસી આપવાની વાત નવી નથી. આ તો એક રીતે ભારતીય કાયદો અને વ્યવસ્થાને ફાંસી અપાઇ રહી છે. ભારતનું મનફાવે તેવા સુધારા કરવાની જોગવાઇ વાળુ બંધારણ જ બારી બારણા વિનાના ક્લિયોપેટ્રાના ખંઢેર બની ગયેલા મહેલ જેવું છે. ક્લિયોપેટ્રાએ સતા માટે સગા ભાઇ સીઝર સાથે લગ્ન કર્યા હતા. આ દેશ વ્હાઇટ કોલર કક્સિમિનલો ચલાવી રહ્યા છે. સતા માટે બોગસ એન્કાઉન્ટરો થઇ શકે તે દેશમાં સાચા ગુનાખોરને બચાવી લેવાના કાયદા વધુ છે.
    કાયદો અને વ્યવસ્થા એટલે શું તે સાચી રીતે સમજવા અને કાયદાની સાથે પોલીસની શું સ્થિતી છે તે જાણવા માટે વાચો….”શું આપણે સલામત છીએ”….. ગુજરાત પોલીસમાં ફરીયાદ કરવી તે જ ગુનો છે” ….”ગુનેગરોનો બચાવ..માનવ અધિકાર પંચ”…ના લેખો આપણા બ્લોગમાં http://rajprajapati.wordpress.com/

  2. ચેતનભાઇ ને તેની આ પોસ્ટ માટે ખુબ અભીનંદન કારણ કે આ પોસ્ટ ભારતીય નાગરીકોને પોતાના દેશની કાયદો અને વ્યવસ્થા વિશે વિચારવાની પ્રેરણા પુરી પાડે છે…… શુભેચ્છાઓ સાથે અભિનદંન….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: