Very interesting quotes only……

એપ્રિલ 30, 2010

આજે ઘણા દિવસો પછી બ્લોગ પર હાથ અજમાવવાની ફૂરસદ મળી છે. પણ વધુ કઈ લખવા કરતા આજે માત્ર બે ઇમજીસ મુકી ને શરુઆત કરવી છે.

આ રમતિયાળ પણ મર્માળુ કવન મળ્યુ છે મિત્ર અજય ભાયાણી તરફથી –

image001

તો દોસ્તો તમે પણ સભળાવી દો, શુ છે નવાજુની મા ?????

 

અને, આ એક અન્ય ઇમેજ મળી છે, મિત્ર જીતેશ જોષી તરફ્થી –

GetAttachment.aspx

બોલો, કેવૂ લાગ્યુ ???????

Advertisements